ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
જેસલ-તોરલની સમાધિ ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલી છે ?

પાટણ જિલ્લો
સુરેન્દ્રનગર જિલ્લો
કચ્છ જિલ્લો
દેવભૂમિ દ્વારકા જિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે કયું સુવિખ્યાત મંદિર આવેલું છે ?

સૂર્યમંદિર
શનિદેવ મંદિર
બાલકૃષ્ણ લાલજીની હવેલી
બહુચર માતાનું સ્થાનક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
દિવાળીબેન ભીલનું નામ કયા સંગીત સાથે જોડવામાં આવે છે ?

ફિલ્મી ગીતો
સુગમ સંગીત
લોકસંગીત
શાસ્ત્રીય સંગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP