GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ઓપ્ટીકલ ફાયબરનો મહત્તમ ઉપયોગ શેમાં થાય છે ? Software આપેલ પૈકી એક પણ નહીં Network Hardware Software આપેલ પૈકી એક પણ નહીં Network Hardware ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 અમદાવાદની પ્રસિદ્ધ ‘જ્યોતિસંઘ' સંસ્થાની સ્થાપના કોના સઘન પ્રયત્નોથી થઈ હતી ? મૃણાલિની સારાભાઈ મૃદુલા સારાભાઈ મલ્લિકા સારાભાઈ ઈલાબેન ભટ્ટ મૃણાલિની સારાભાઈ મૃદુલા સારાભાઈ મલ્લિકા સારાભાઈ ઈલાબેન ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 પાસ અગર તો ટિકીટ લીધા વગર મુસાફરી અને કંડક્ટર સંબંધમાં ફરજમાં કસૂરવાર કરવા માટેની શિક્ષા કરતી જોગવાઈ – ધી મોટર વ્હીકલ એક્ટ-1988 ની કઈ કલમમાં છે ? કલમ-178 કલમ-162 કલમ-119 કલમ-177 કલમ-178 કલમ-162 કલમ-119 કલમ-177 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ફાઈલ અથવા ફોલ્ડર ડીલીટ કર્યા પછી તે ___ જગ્યાએ જાય છે. ડેસ્કટૉપ માય કૉમ્પ્યુટર ડૉક્યુમેન્ટ રિસાયકલ બિન ડેસ્કટૉપ માય કૉમ્પ્યુટર ડૉક્યુમેન્ટ રિસાયકલ બિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘જાસોરનો ડુંગર’ કયા જીલ્લામાં આવેલ છે ? પાટણ બનાસકાંઠા મહેસાણા ભાવનગર પાટણ બનાસકાંઠા મહેસાણા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 કયું જોડકું સાચું નથી ? શ્રીમદ રાજચંદ્ર – વવાણિયા (મોરબી) સંત પીપા – રાજુલા સંતરામ મહારાજ – સંતરામપુર દાદા મેકરણ – કચ્છ શ્રીમદ રાજચંદ્ર – વવાણિયા (મોરબી) સંત પીપા – રાજુલા સંતરામ મહારાજ – સંતરામપુર દાદા મેકરણ – કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP