GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેના પૈકી નાનામાં નાનો યુનિટ ક્યો છે ? KB Bit Byte MB KB Bit Byte MB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ઓપ્ટીકલ ફાયબરનો મહત્તમ ઉપયોગ શેમાં થાય છે ? Network Hardware Software આપેલ પૈકી એક પણ નહીં Network Hardware Software આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 GSRTC માં એડવાન્સ બુકીંગ કરાવ્યું હોય અને જો તે કેન્સલ કરાવવું હોય તો 6-60 દિવસ વચ્ચે કેન્સલેશન ચાર્જ મૂળ ભાડાના કેટલા ટકા લાગશે ? 5% 25% 20% 15% 5% 25% 20% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 પાસ અગર તો ટિકીટ લીધા વગર મુસાફરી અને કંડક્ટર સંબંધમાં ફરજમાં કસૂરવાર કરવા માટેની શિક્ષા કરતી જોગવાઈ – ધી મોટર વ્હીકલ એક્ટ-1988 ની કઈ કલમમાં છે ? કલમ-177 કલમ-119 કલમ-178 કલમ-162 કલમ-177 કલમ-119 કલમ-178 કલમ-162 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘અડાલજની વાવ’નું બાંધકામ કોના સમયમાં થયું હતું ? કુમારપાળ અહમદશાહ કરણ વાઘેલા મહમૂદ બેગડો કુમારપાળ અહમદશાહ કરણ વાઘેલા મહમૂદ બેગડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 MS Word ના ટેબલમાં રહેલ આડી હરોળને શું કહેવાય છે ? ૨ો (Row) સેલ (Cell) પેરેગ્રાફ (Paragraph) કૉલમ (Column) ૨ો (Row) સેલ (Cell) પેરેગ્રાફ (Paragraph) કૉલમ (Column) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP