GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 સામાન્ય રીતે કી-બોર્ડમાં કેટલી ફંકશન કી હોય છે ? 11 10 13 12 11 10 13 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 કબડ્ડીની રમતમાં દરેક ટુકડીમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે ? 14 08 10 12 14 08 10 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 “સૂરજ” શબ્દનું સાચું ધ્વનિરૂપ કયું છે ? સ્ + ઊ + ર્ + અ + જ્ + અ સ + ઊ + ર + અ્ + જ + અ્ સ્ + ઉ + ર + અ + જ્ + અ્ સ્ + ઉ + ર્ + અ્ + જ + અ સ્ + ઊ + ર્ + અ + જ્ + અ સ + ઊ + ર + અ્ + જ + અ્ સ્ + ઉ + ર + અ + જ્ + અ્ સ્ + ઉ + ર્ + અ્ + જ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 હિપેટાઈટિસ A રોગ શેનાથી ફેલાય છે ? સંપર્ક પાણી ખોરાક હવા સંપર્ક પાણી ખોરાક હવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ખાલી જગ્યા પુરો.441, 481, 529, ___, 625 556 576 516 536 556 576 516 536 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 મુઘલ કાળ દરમ્યાન ગુજરાતનું કયું બંદર ‘બાબુલ મક્કા’ તરીકે ઓળખાતું હતું ? ભરૂચ ખંભાત સુરત કંડલા ભરૂચ ખંભાત સુરત કંડલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP