GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ફાઈલ અથવા ફોલ્ડર ડીલીટ કર્યા પછી તે ___ જગ્યાએ જાય છે. માય કૉમ્પ્યુટર રિસાયકલ બિન ડેસ્કટૉપ ડૉક્યુમેન્ટ માય કૉમ્પ્યુટર રિસાયકલ બિન ડેસ્કટૉપ ડૉક્યુમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 જે તે વિષયના સ્પેશ્યાલિસ્ટ, નિષ્ણાંત ડોક્ટરની ઘરે બેઠા જ નિઃશુલ્ક કન્સલટન્સી મેળવવા માટે હાલમાં ભારત સરકારે કઈ એપ શરૂ કરી છે ? ઈ-દવા ઈ-સારવાર ઈ-ઓપીડી ઈ-સંજીવની ઈ-દવા ઈ-સારવાર ઈ-ઓપીડી ઈ-સંજીવની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 વિશ્વનું પ્રથમ નેનો યુરિયા લિક્વિડ ખાતર બનાવવાનું એકમ હાલ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે ? સરદાર ફર્ટીલાઈઝર - ભરૂચ એકમ ઈફકો - કલોલ એકમ નર્મદા - યુરિયા એકમ, સુરત નર્મદા - વડોદરા એકમ સરદાર ફર્ટીલાઈઝર - ભરૂચ એકમ ઈફકો - કલોલ એકમ નર્મદા - યુરિયા એકમ, સુરત નર્મદા - વડોદરા એકમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ગુજરાતમાં સૌપ્રથમ આયુર્વેદની કોલેજ ક્યાં શરૂ થઈ હતી ? જામનગર સુરત ભાવનગર પાટણ જામનગર સુરત ભાવનગર પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેનામાંથી કઈ કંડક્ટરની ફરજોમાંથી નથી ? રૂટ પર આવતાં બસ સ્ટોપ પર બેલ મારી બસ થોભાવવી. ટીકીટો મુજબના નાણાંનો હિસાબ ડેપો ખાતે જમા કરાવવો. અકસ્માત થાય તો ઈજા પામેલા મુસાફરોને દવાખાને ના પહોંચાડવા. એડવાન્સ બુકીંગ વાઉચર ચકાસી મુસાફરોને બેસાડવા. રૂટ પર આવતાં બસ સ્ટોપ પર બેલ મારી બસ થોભાવવી. ટીકીટો મુજબના નાણાંનો હિસાબ ડેપો ખાતે જમા કરાવવો. અકસ્માત થાય તો ઈજા પામેલા મુસાફરોને દવાખાને ના પહોંચાડવા. એડવાન્સ બુકીંગ વાઉચર ચકાસી મુસાફરોને બેસાડવા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 એક વ્યક્તિ વધુમાં વધુ કેટલી સીટનું ઈ-ટીકીટથી બુકીંગ કરી શકશે ? 4 5 ગમે તેટલી 6 4 5 ગમે તેટલી 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP