GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
પાસ અગર તો ટિકીટ લીધા વગર મુસાફરી અને કંડક્ટર સંબંધમાં ફરજમાં કસૂરવાર કરવા માટેની શિક્ષા કરતી જોગવાઈ – ધી મોટર વ્હીકલ એક્ટ-1988 ની કઈ કલમમાં છે ?

કલમ-119
કલમ-178
કલમ-177
કલમ-162

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
એક જ ગ્રુપના ત્રણ મુસાફરો પાસે કુલ 40 કિ.ગ્રા. લગેજ છે. તો તેઓને આઠ સ્ટેજની મુસાફરી માટે કેટલી લગેજની રકમ ચૂકવવી પડશે ?

400 રૂ.
240 રૂ.
640 રૂ.
શૂન્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
‘ભીલ સેવા મંડળ, દાહોદ'ની સ્થાપના કોણે કરી હતી ?

અમૃતલાલ ઠક્કર
મોરારજી દેસાઈ
ડાહ્યાભાઈ નાયક
મહાત્મા ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
‘મરીન સ્કીલ ટ્રેનિંગ સેન્ટર' ક્યાં વિકસાવવામાં આવશે ?

પીપાવાવ પોર્ટ
શિયાળ બેટ
દ્વારકા ITI
પિરોટન ટાપુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
હાથની ધમનીમાંથી રૂધિર સ્ત્રાવ થાય ત્યારે તે અટકાવવામાં ક્યાં દબાણ આપવું જોઈએ ?

ઘા ની ઉપલી બાજુએ
ત્રિમસ્તક સ્નાયુ પાસે
દ્વિમસ્તક સ્નાયુ પાસે
ગળાના હાડકાં આગળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP