GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 પ્રાચીન સમયમાં ગુજરાતમાં કઈ વિશ્વ પ્રસિદ્ધ વિદ્યાપીઠ આવેલ હતી ? તક્ષશીલા વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપીઠ નાલંદા વિદ્યાપીઠ વલભી વિદ્યાપીઠ તક્ષશીલા વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપીઠ નાલંદા વિદ્યાપીઠ વલભી વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 હાથની ધમનીમાંથી રૂધિર સ્ત્રાવ થાય ત્યારે તે અટકાવવામાં ક્યાં દબાણ આપવું જોઈએ ? દ્વિમસ્તક સ્નાયુ પાસે ગળાના હાડકાં આગળ ત્રિમસ્તક સ્નાયુ પાસે ઘા ની ઉપલી બાજુએ દ્વિમસ્તક સ્નાયુ પાસે ગળાના હાડકાં આગળ ત્રિમસ્તક સ્નાયુ પાસે ઘા ની ઉપલી બાજુએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 1 kilo bytes એટલે કેટલા Bytes થાય છે ? 1090 1000 1048 1024 1090 1000 1048 1024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 જો બસને અકસ્માત થાય તો અકસ્માત અંગેની પોલિસ ફરિયાદ કોણ નોંધાવશે ? ડેપો મેનેજર કન્ટ્રોલ મેનેજર કંડક્ટર ડ્રાઈવર ડેપો મેનેજર કન્ટ્રોલ મેનેજર કંડક્ટર ડ્રાઈવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 કોરોનાની ત્રીજી સંભવિત લહેરને ધ્યાનમાં રાખીને ગુજરાતની રાજ્ય સરકારે આવનારા સમયમાં કેટલા ઓક્સિજનના ઉત્પાદનની વ્યવસ્થા ઊભી કરવાની નેમ રાખી છે ? 1200 મેટ્રીક ટન 1300 મેટ્રીક ટન 1800 મેટ્રીક ટન 1600 મેટ્રીક ટન 1200 મેટ્રીક ટન 1300 મેટ્રીક ટન 1800 મેટ્રીક ટન 1600 મેટ્રીક ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ખાલી જગ્યા પુરો.441, 481, 529, ___, 625 576 556 536 516 576 556 536 516 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP