GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
‘ભીલ સેવા મંડળ, દાહોદ'ની સ્થાપના કોણે કરી હતી ?

મોરારજી દેસાઈ
ડાહ્યાભાઈ નાયક
મહાત્મા ગાંધીજી
અમૃતલાલ ઠક્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
નીચેનામાંથી કઈ કંડક્ટરની ફ૨જો પૈકી નથી ?

કામ પર કોઈ વ્યસન કરીને નહીં આવે.
ભાડું આપ્યા પછી તરત જ ટીકીટ આપશે.
ભાડા વગર કોઈને બેસવા નહીં દે.
પેસેન્જર કંપાર્ટમેન્ટને સાફ રાખવાની કાળજી રાખવાની જવાબદારી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
નીચે આપેલા વિરોધાર્થી શબ્દોના જોડકાંઓમાં કયું જોડકું ખોટું છે ?

કંકોત્રી → કાળોત્રી
કથીર → કંચન
ઓછપ → અંત
ખાં → ઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
વૈશાલી મકવાણા, મેઘનાબા ઝાલા તથા જૈમિન પંચાલે કઈ રમતમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે ?

વોલીબોલ
ખો-ખો
કબડ્ડી
યોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP