GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
અમદાવાદની પ્રસિદ્ધ ‘જ્યોતિસંઘ' સંસ્થાની સ્થાપના કોના સઘન પ્રયત્નોથી થઈ હતી ?

મૃદુલા સારાભાઈ
મૃણાલિની સારાભાઈ
ઈલાબેન ભટ્ટ
મલ્લિકા સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
ટાંકીમાં પ્રથમ નળ ચાલુ કરવાથી 30 મિનિટમાં ટાંકી ભરાય છે, બીજા નળથી 20 મિનિટમાં અને ત્રીજા નળથી 60 મિનિટમાં ટાંકી ભરાય છે. જો ત્રણેય નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી ક્યારે ભરાઈ જશે ?

6 મિનિટ
15 મિનિટ
10 મિનિટ
20 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
ગુજરાતના ઈતિહાસમાં ઈ.સ. 1923માં બનેલ દઢવાવ હત્યાકાંડની ઘટના કયા જીલ્લામાં બનેલી હતી ?

મહિસાગર
બનાસકાંઠા
દાહોદ
સાબરકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
એક વસ્તુને 240 રૂ. માં વેચતાં 10% ખોટ જાય છે. જો 20% નફો મેળવવો હોય તો તે વસ્તુ કેટલામાં વેચવી જોઈએ ?

રૂ.240
રૂ.320
રૂ.270
રૂ.300

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
વાહને કાપેલું અંતર માપવા માટેનું સાધન કયા નામે ઓળખાય છે ?

સ્પીડોમીટર
થરમોમીટર
ટેકોમીટર
ઓડોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP