GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
‘અડાલજની વાવ’નું બાંધકામ કોના સમયમાં થયું હતું ?

કરણ વાઘેલા
કુમારપાળ
અહમદશાહ
મહમૂદ બેગડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
લેઝર પ્રિન્ટરની અંદર અક્ષરો છાપવા માટે વપરાતો પાવડર જેવો પદાર્થ સંગ્રહ કરતુ યુનિટને શું કહેવાય છે ?

ડિસ્પ્લે ટર્મિનલ
હેમર
ટોનર
પ્રિન્ટ હેડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
પાંચ બાળકોની સરેરાશ ઉંમર 24 વર્ષ છે. એક નવા બાળકનો ઉમેરો થતા સરેરાશ ઉંમર 22 વર્ષ થાય છે. તો નવા બાળકની ઉંમર કેટલી હશે ?

12 વર્ષ
22 વર્ષ
16 વર્ષ
26 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
હાથની ધમનીમાંથી રૂધિર સ્ત્રાવ થાય ત્યારે તે અટકાવવામાં ક્યાં દબાણ આપવું જોઈએ ?

ત્રિમસ્તક સ્નાયુ પાસે
દ્વિમસ્તક સ્નાયુ પાસે
ગળાના હાડકાં આગળ
ઘા ની ઉપલી બાજુએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
પાસ અગર તો ટિકીટ લીધા વગર મુસાફરી અને કંડક્ટર સંબંધમાં ફરજમાં કસૂરવાર કરવા માટેની શિક્ષા કરતી જોગવાઈ – ધી મોટર વ્હીકલ એક્ટ-1988 ની કઈ કલમમાં છે ?

કલમ-119
કલમ-178
કલમ-162
કલમ-177

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP