GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 કોરોનાની ત્રીજી સંભવિત લહેરને ધ્યાનમાં રાખીને ગુજરાતની રાજ્ય સરકારે આવનારા સમયમાં કેટલા ઓક્સિજનના ઉત્પાદનની વ્યવસ્થા ઊભી કરવાની નેમ રાખી છે ? 1600 મેટ્રીક ટન 1800 મેટ્રીક ટન 1200 મેટ્રીક ટન 1300 મેટ્રીક ટન 1600 મેટ્રીક ટન 1800 મેટ્રીક ટન 1200 મેટ્રીક ટન 1300 મેટ્રીક ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ખાલી જગ્યા પુરો.8, 27, 64, ___, ___, 343 125, 216 216, 512 72, 96 64, 125 125, 216 216, 512 72, 96 64, 125 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘કૃષ્ણમૃગ’નું નેશનલ પાર્ક ક્યાં આવેલું છે ? ધારી વાંસદા ગીર વેળાવદર ધારી વાંસદા ગીર વેળાવદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 એક સંખ્યાનો 1/4 ભાગનો 2/5 ભાગ 36 થાય છે તો તે સંખ્યા કઈ હશે ? 240 360 300 180 240 360 300 180 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘અડાલજની વાવ’નું બાંધકામ કોના સમયમાં થયું હતું ? કુમારપાળ મહમૂદ બેગડો અહમદશાહ કરણ વાઘેલા કુમારપાળ મહમૂદ બેગડો અહમદશાહ કરણ વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 પાવર પોઈન્ટ એપ્લીકેશનમાં કાર્ટૂન દાખલ કરવા માટે કયા ઓપ્શનની જરૂર પડે છે ? Word Cliping Word Art Clip Art Clip Box Word Cliping Word Art Clip Art Clip Box ANSWER DOWNLOAD GUJARATI MCQ APP