GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
‘મરીન સ્કીલ ટ્રેનિંગ સેન્ટર' ક્યાં વિકસાવવામાં આવશે ?

શિયાળ બેટ
દ્વારકા ITI
પિરોટન ટાપુ
પીપાવાવ પોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
"કેસરીસિંઘ સવારમાં વહેલા ફરવા નીકળે." આ વાક્યનું રેખાંકિત પદ કઈ વિભક્તિ છે ?

દ્વિતીયા વિભક્તિ
સપ્તમી વિભક્તિ
ષષ્ઠી વિભક્તિ
પંચમી વિભક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા ત્રણ ગણી છે, જો બન્નેની ઉંમરનો સરવાળો 56 વર્ષ થતો હોય તો પિતાની ઉમર કેટલી હશે ?

36 વર્ષ
65 વર્ષ
14 વર્ષ
42 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
1 કિલોમીટર એટલે કેટલા સેન્ટિમીટર થાય ?

10,00,000 સેન્ટિમીટર
10,000 સેન્ટિમીટર
1,00,000 સેન્ટિમીટર
1,000 સેન્ટિમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
કોરોનાની ત્રીજી સંભવિત લહેરને ધ્યાનમાં રાખીને ગુજરાતની રાજ્ય સરકારે આવનારા સમયમાં કેટલા ઓક્સિજનના ઉત્પાદનની વ્યવસ્થા ઊભી કરવાની નેમ રાખી છે ?

1300 મેટ્રીક ટન
1600 મેટ્રીક ટન
1200 મેટ્રીક ટન
1800 મેટ્રીક ટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP