શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - ધોળો થયેલો વાળ પસાયતો પળિયું પડાળ દિંગ પસાયતો પળિયું પડાળ દિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ગૌરી વ્રત માટે કંકુ લગાવેલ રૂની વાટમાંથી બનાવેલી સેર. કીસુલી ટકુલી ટીલી નાગલા કીસુલી ટકુલી ટીલી નાગલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃ રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું. સરવડું મુશળધાર સાંબેલાધાર ટપકટપક પડવું સરવડું મુશળધાર સાંબેલાધાર ટપકટપક પડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ખભે ભરાવવાની ઝોળી – વહેરું વેડો ખડિયો ખાડિયો વહેરું વેડો ખડિયો ખાડિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. શું કરવું તે કશું સૂઝે નહિ તેવું મૂઢ નાસૂઝણું નસમજણું કિકર્તવ્યમૂઢ મૂઢ નાસૂઝણું નસમજણું કિકર્તવ્યમૂઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - કાનનું ઘરેણું લોળિયુ બલોચુ ખાંગા બાંટા લોળિયુ બલોચુ ખાંગા બાંટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP