શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - કેળના થાંભલા શાલભંજિકા વાસયષ્ટિ કદલી સ્તંભ અંબુજવરણ શાલભંજિકા વાસયષ્ટિ કદલી સ્તંભ અંબુજવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. બંને બાજુને જોડનારી – બાજુબંધ દ્વિજોડાણ બેજોડ ઉભયાન્વી બાજુબંધ દ્વિજોડાણ બેજોડ ઉભયાન્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ફાનસનો ગોળો પોટો ચકવો અજવાળીયું દીવો પોટો ચકવો અજવાળીયું દીવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. સંસાર પ્રત્યે અતિશય સ્નેહ – આસક્તિ વૈરાગ્ય વિરકિત આશકિત આસક્તિ વૈરાગ્ય વિરકિત આશકિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વરસાદથી બચવા પાંદડાંનો કરેલો છત્રીનો ઘાટ- ખૂંતા ખાપંરો ખૂંપડો ખૂંથ ખૂંતા ખાપંરો ખૂંપડો ખૂંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બધું જાણનાર અંતર્યામી સંન્યાસી સર્વજ્ઞ વિદ્વાન્ અંતર્યામી સંન્યાસી સર્વજ્ઞ વિદ્વાન્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP