શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - પાણી ભરવાનું ચામડામાંથી બનાવેલું કોથળી જેવું સાધન. મશક બોક છક ખલુ મશક બોક છક ખલુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શરીરનો સુડોળ સુદૃઢ બાંધો. - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. કાઠું ખડતલ પહેલવાન પઠ્ઠો કાઠું ખડતલ પહેલવાન પઠ્ઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - પૃથ્વીનું ઘરેણું. પૃથ્વીવલ્લભ ગામુક અવનીધરા વસુધાવતંસા પૃથ્વીવલ્લભ ગામુક અવનીધરા વસુધાવતંસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. તાડનાં ફળની અંદરનો ગર – ગલેચી ગવલી ગલેલી ગલેફું ગલેચી ગવલી ગલેલી ગલેફું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ‘તુલસીની જાતનો એક ઉગ્ર ગંધવાળો છોડ’ : મોગરો તીલકતુલસી ભાંગરો ડમરો મોગરો તીલકતુલસી ભાંગરો ડમરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરોઃ મકાનના આધારરૂપ થાંભલી - મોભ કુંભી સૂંથ મોટી મોભ કુંભી સૂંથ મોટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP