શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - કોઈ કોશમાં આવતો મુદ્દો સંબોધન આપેલ પૈકી એક પણ નહીં અધિકરણ અપાદાન સંબોધન આપેલ પૈકી એક પણ નહીં અધિકરણ અપાદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ગૌરી વ્રત માટે કંકુ લગાવેલ રૂની વાટમાંથી બનાવેલી સેર. નાગલા ટકુલી કીસુલી ટીલી નાગલા ટકુલી કીસુલી ટીલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. શું કરવું તે કશું સૂઝે નહિ તેવું કિકર્તવ્યમૂઢ નસમજણું નાસૂઝણું મૂઢ કિકર્તવ્યમૂઢ નસમજણું નાસૂઝણું મૂઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. સત્યને ટકાવી રાખનાર દેવી – સાવિત્રી હિમાદ્રિકન્યા સત્યદેવી ઋતુંભરા સાવિત્રી હિમાદ્રિકન્યા સત્યદેવી ઋતુંભરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'કુટુંબ કે વતનના સ્થાનનો ત્યાગ કરવો તે'- શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પરિક્રમા પરિવ્રાજક હિજરત હિફાજત પરિક્રમા પરિવ્રાજક હિજરત હિફાજત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘જેનો કોઈ શત્રુ નથી તેવો’ –શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. અણીશુદ્ધ દુશ્મનાવટ અજાતશત્રુ દુશ્મન અણીશુદ્ધ દુશ્મનાવટ અજાતશત્રુ દુશ્મન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP