શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - ગાય કે ઘેટા-બકરાનો વાડો આપેલ તમામ ઝોક વાંઢ ભૂંગા આપેલ તમામ ઝોક વાંઢ ભૂંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો."ચંદ્રવંશી કુરુકુળમાં જન્મેલા અર્જુનનાં પૌત્ર -" યદુપતિ પરીક્ષિત અભિમન્યુ ઘટોત્કચ યદુપતિ પરીક્ષિત અભિમન્યુ ઘટોત્કચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - કાનનું ઘરેણું બાંટા લોળિયુ બલોચુ ખાંગા બાંટા લોળિયુ બલોચુ ખાંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પાન-સોપારી વગેરે રાખવાની કોથળી – ચમચી પટારી ટબક રતૂમડી ચમચી પટારી ટબક રતૂમડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ખભે ભરાવવાની ઝોળી – ખડિયો વહેરું ખાડિયો વેડો ખડિયો વહેરું ખાડિયો વેડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘‘લગ્ન વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર’ - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પલવટ મીંઢળ સાડી પાનેતર પલવટ મીંઢળ સાડી પાનેતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP