ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નરસિંહ મહેતાને કયા મંદિરમાં સાત-સાત દિવસ ભક્તિ કરતાં ભક્તિના ગાઢો રંગ લાગ્યો ?

રાધે-શ્યામ મંદિર
રાધા-કૃષ્ણ મઠ
લાલકૃષ્ણની હવેલી
ગોપનાથ મહાદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઝવેરચંદ મેઘાણી લિખિત 'પુરાતન જ્યોત' શાનું પુસ્તક છે ?

જીવન કથાઓ
પ્રાચીન વાર્તાઓ
ચારણો દ્વારા કહેવાતી લોકવાર્તાઓ
પ્રાચીન કવિઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP