ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગ્રંથકીટ' કોનું ઉપનામ છે ? નગીનદાસ પારેખ પંડિત સુખલાલજી કાકા કાલેલકર રાજેશ વ્યાસ નગીનદાસ પારેખ પંડિત સુખલાલજી કાકા કાલેલકર રાજેશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. સુધારક યુગ - નર્મદ, ન્હાનાલાલ ગાંધી યુગ - ઉમાશંકર, સુન્દરમ પંડિત યુગ - કાન્ત, કલાપી આધુનિક યુગ - સુરેશ જોશી, કિશોર જાદવ સુધારક યુગ - નર્મદ, ન્હાનાલાલ ગાંધી યુગ - ઉમાશંકર, સુન્દરમ પંડિત યુગ - કાન્ત, કલાપી આધુનિક યુગ - સુરેશ જોશી, કિશોર જાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકસાહિત્ય સંશોધનમાં ઝવેરચંદ મેઘાણીને મદદ કરનાર ચારણ કવિ દુલાભાઈ ભાયાભાઈ કાગની ‘કાગવાણી’ કેટલા ભાગમાં પ્રકાશિત થઈ છે ? છ પાંચ સાત ચાર છ પાંચ સાત ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાબુ માતાજીના ચોકમાં ખેલાતી ભવાઈમાં ખેલ કરતો અને સ્ત્રીનો પાઠ ભજવતો, એના અભિનયથી ખુશ થઈ છોકરાઓએ તેનું નામ શું પાડ્યું હતું ? ગૌરી સુંદરી વીજળી ઉર્વશી ગૌરી સુંદરી વીજળી ઉર્વશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સુદામાચરિત' આખ્યાનના કવિ કોણ છે ? ભાલણ શામળ અખો પ્રેમાનંદ ભાલણ શામળ અખો પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાકાર તેમજ નવલકથાકાર પ્રફુલ્લ દવેની પ્રસિદ્ધ કૃતિનું નામ જણાવો. આગંતુક તરંગીનું સ્વપ્ન તહોમતનામું પરંપરા આગંતુક તરંગીનું સ્વપ્ન તહોમતનામું પરંપરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP