ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1947માં ગુજરાતના કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાણના કરાર પર સહી કરવાનો ઈન્કાર કર્યો હતો ?

પાલનપુર
જુનાગઢ
બાલાસિનોર
નવાનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કેળવણી દ્વારા જ રાનીપરજમાં સર્વાંગીય ક્રાંતિ થશે તેની આશા સાથે વેડછીમાં રાનીપરજ વિદ્યાલયની સ્થાપના કરનાર મહાનુભાવ કોણ છે ?

મણિભાઈ સંઘવી
ઠક્કરબાપા
નારાયણદાસ ગાંધી
જુગતરામ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1876માં અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળીની સ્થાપના કોણે કરી હતી ?

ગોકળદાસ પારેખ
કૃપાશંકર પંડિત
અંબાલાલ સાકરલાલ દેસાઈ
ચતુરભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP