ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયો ટાપુ ભારતે વર્ષ 1947માં શ્રીલંકાને સોંપી દીધો હતો ? નૈનાતિવુ કચ્છતિવુ ડેલ્ફટ અનલાતિવુ નૈનાતિવુ કચ્છતિવુ ડેલ્ફટ અનલાતિવુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેનામાંથી કયો પ્રદેશ 'પાંચ નદીઓનો પ્રદેશ' કહેવાય છે ? જયપુર અમૃતસર ઉદયપુર પંજાબ જયપુર અમૃતસર ઉદયપુર પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર 'લોકટક' કે જે "તરતા ટાપુઓના સરોવર" તરીકે પણ ઓળખાય છે, કયા રાજ્યમાં આવેલું છે ? તમિલનાડુ રાજસ્થાન કેરળ મણિપુર તમિલનાડુ રાજસ્થાન કેરળ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દક્ષિણ ભારતની સૌથી વધુ લાંબી નદી કઈ છે ? કાવેરી કૃષ્ણા નર્મદા ગોદાવરી કાવેરી કૃષ્ણા નર્મદા ગોદાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કૃષ્ણા નદી અને ચેન્નાઈ વચ્ચેનો ભાગ ક્યા નામથી ઓળખાય છે ? શિવરોય ટેકરીઓ પાલકોંડા ટેકરીઓ કોંડાવિડુ ટેકરીઓ નલ્લામલા ટેકરીઓ શિવરોય ટેકરીઓ પાલકોંડા ટેકરીઓ કોંડાવિડુ ટેકરીઓ નલ્લામલા ટેકરીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) "ઈન્દિરા ગાંધી નહેર" નીચેના પૈકી કઈ નદીનું પાણી મેળવે છે ? ચંબલ સતલજ સિંધુ યમુના ચંબલ સતલજ સિંધુ યમુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP