સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘નમસ્કાર'નો સામાનાર્થી નથી ? વંદન કલાન્ત જુહાર પ્રણિપાત વંદન કલાન્ત જુહાર પ્રણિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ભેષજ આસ્વાદ ઓસડ ભેંસ વેશ આસ્વાદ ઓસડ ભેંસ વેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘તાલ’નો સામાનાર્થી નથી ? યુક્તિ પ્રપંચ તળાવ ખેલ યુક્તિ પ્રપંચ તળાવ ખેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. સોબત સોબતી સખા રફીક સોબત સોબતી સખા રફીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ઓશ વલ લોથું ઝાળક છાતી વલ લોથું ઝાળક છાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? પૂત પુનિત પાવરી શુચિ પૂત પુનિત પાવરી શુચિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP