ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ? બંધારણના ભાગ -1 (અનુચ્છેદ 1 થી 4) – સંઘ અને તેના વિસ્તાર બંધારણના ભાગ -2 (અનુચ્છેદ 5 થી 11) – નાગરિકત્વ બંધારણના ભાગ -3 (અનુચ્છેદ 15) -મૂળભૂત ફરજો બંધારણના ભાગ -4 (અનુચ્છેદ 36 થી 51) – રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ -1 (અનુચ્છેદ 1 થી 4) – સંઘ અને તેના વિસ્તાર બંધારણના ભાગ -2 (અનુચ્છેદ 5 થી 11) – નાગરિકત્વ બંધારણના ભાગ -3 (અનુચ્છેદ 15) -મૂળભૂત ફરજો બંધારણના ભાગ -4 (અનુચ્છેદ 36 થી 51) – રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુનેગાર પ્રોબેશન અધિનિયમ, 1958ની જોગવાઈઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 હેઠળનો ગુનો કરવા બદલ દોષિત જણાયેલ કેટલા વર્ષથી ઉપરની ઉંમરની કોઈ વ્યકિતને લાગુ પડશે નહીં ? 14 વર્ષ 16 વર્ષ 18 વર્ષ 17 વર્ષ 14 વર્ષ 16 વર્ષ 18 વર્ષ 17 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રની વહીવટ સત્તાઓ (Executive Power) માં રાષ્ટ્રપતિને બંધારણના કયા નિયમ (Article) હેઠળ આપવામાં આવેલી છે ? 54 52 53 55 54 52 53 55 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક સંઘના હિસાબો કોને રજૂ કરે છે ? વડાપ્રધાન નાણામંત્રીને રાષ્ટ્રપતિ એક પણ નહીં વડાપ્રધાન નાણામંત્રીને રાષ્ટ્રપતિ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘના હિસાબો લગતનાં કમ્ટ્રોલર અને ઓડીટર જનરલના અહેવાલો કોને સુપ્રત કરવામાં આવે છે ? લોકસભાને રાજ્યસભાને સંસદનાં દરેક ગૃહને રાષ્ટ્રપતિને લોકસભાને રાજ્યસભાને સંસદનાં દરેક ગૃહને રાષ્ટ્રપતિને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'લોકપાલ' શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો ? હરિલાલ જે. કાળીયા એલ એમ સિંઘવી નાથપાઈ પીબી ગજેન્દ્ર ગડકર હરિલાલ જે. કાળીયા એલ એમ સિંઘવી નાથપાઈ પીબી ગજેન્દ્ર ગડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP