ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાનો પ્રચાર અને પ્રસાર કરવા તેમજ ભાષામાં પોતાના સંશોધન દ્વારા ગુજરાતી સાહિત્યને લોકપ્રિય બનાવનાર સાહિત્યકારને 'રણજિતરામ સુવર્ણચંદ્રક' દ્વારા પુરસ્કૃત કરવામાં આવે છે. આ એવોર્ડ કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે ?

ગુજરાત સાહિત્ય સભા
ગુજરાત વિધાસભા
ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાત સાહિત્ય અકાદમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"મને એ જોઇને હસવું હજારો વાર આવે છે, પ્રભુ ! તારાં બનાવેલા આજે તને બનાવે છે !"- પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે ?

જગજિતસિંહ
હરજી લવજી દામાણી 'શયદા'
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી'
શૂન્ય પાલનપુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP