ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ રચના મહાદેવભાઈ દેસાઈની નથી ? જલિયાંવાલાં બે ખુદાઈ ખિદમતગારો વીર વલ્લભભાઈ બારડોલી સત્યાગ્રહનો જલિયાંવાલાં બે ખુદાઈ ખિદમતગારો વીર વલ્લભભાઈ બારડોલી સત્યાગ્રહનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો ? ગંગોત્રી સપ્તપદી વિશ્વશાંતિ નિશીથ ગંગોત્રી સપ્તપદી વિશ્વશાંતિ નિશીથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અખાના છપ્પાનો છંદ કયો છે ? ચોપાઈ મનહર દોહરો ઝૂલણાં ચોપાઈ મનહર દોહરો ઝૂલણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રોમન સ્વરાજય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ' નાટકો કોણે લખ્યા છે ? મણિલાલ દ્વિવેદી રમણભાઈ નીલકંઠ રમણલાલ વ. દેસાઈ મણિશંકર રત્નજી ભટ્ટ મણિલાલ દ્વિવેદી રમણભાઈ નીલકંઠ રમણલાલ વ. દેસાઈ મણિશંકર રત્નજી ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં હાઈકુ પ્રચલિત કરનાર કવિ કોણ ? સુંદરમ્ ઘાયલ સ્નેહરશ્મિ કલાપી સુંદરમ્ ઘાયલ સ્નેહરશ્મિ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વલ્કલ' એટલે શું ? ઝાડની છાલનું વસ્ત્ર રેશમી વસ્ત્ર ખાદીનું વસ્ત્ર ઝીણું વસ્ત્ર ઝાડની છાલનું વસ્ત્ર રેશમી વસ્ત્ર ખાદીનું વસ્ત્ર ઝીણું વસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP