ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દેશી નાટક સમાજ નાટક મંડળીની સ્થાપના કોણે કરી હતી ?

ડાહ્યાભાઈ
મૂળશંકર મુલાણી
દર્શક
રણછોડભાઈ ઉદયરામ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માય ડીયર જયુ' ઉપનામ ધરાવનાર સાહિત્યકાર કયા છે ?

નર્મદાશંકર દવે
મણિલાલ હ. પટેલ
જયંતીલાલ ગોહેલ
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP