ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદના વર્તમાન પ્રમુખ કોણ છે ?

પ્રકાશ એન. શાહ
કુમારપાળ દેસાઈ
સિતાંશુ યશશ્ચંદ્ર
વર્ષાબેન અડાલજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘વૈકુંઠ નથી જાવું’ લલિત નિબંધ સંગ્રહના લેખક કોણ છે ?

રતીલાલ બોરીસાગર
નિરંજન ભગત
બકુલ ત્રિપાઠી
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીને અંજલી આપતું ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું ?

નારાયણભાઈ દેસાઈ
ઝવેરચંદ મેઘાણી
કવિ ન્હાનાલાલ
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP