ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પરબ' સામયિકના તંત્રી કોણ છે ? અજયસિંહ ચૌહાણ યોગેશ જોષી કીર્તીદા શાહ યશવંત શુકલ અજયસિંહ ચૌહાણ યોગેશ જોષી કીર્તીદા શાહ યશવંત શુકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિદ્યા ભણ્યો જેહ, તેહ, ઘેર વૈભવ રૂડો. - આ પંક્તિમાં કયો અલંકાર છે ? આંતરપ્રાસ રૂપક શબ્દાનુપ્રાસ અનન્વય આંતરપ્રાસ રૂપક શબ્દાનુપ્રાસ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દયારામ નામ સાથે કયું સાહિત્ય સ્વરૂપ સંકળાયેલું છે ? પદ્યવાર્તા ગરબી આખ્યાન પદ પદ્યવાર્તા ગરબી આખ્યાન પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' ___ છે. લોકગીત મહાકાવ્ય આખ્યાન પદ્યનવલિકા લોકગીત મહાકાવ્ય આખ્યાન પદ્યનવલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો એક અલંકારનો પ્રકાર નથી ? શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ પ્રાસસાંકળી વાક્યાબંધ શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ પ્રાસસાંકળી વાક્યાબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સીમ અને ઘર‘ કવિ ઉમાશંકર જોષીની ___ ઉત્તમ પ્રકારની રચના છે ? લોકગીત ખંડકાવ્ય શેક્સપિયરશાઈ સૉનેટ ભડલી ગીત લોકગીત ખંડકાવ્ય શેક્સપિયરશાઈ સૉનેટ ભડલી ગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP