સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સામાનાર્થી નથી ? શર્વરી યામિની નિશા દામિની શર્વરી યામિની નિશા દામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. તરણી પનાઈ તરંગ મછવો તરણી પનાઈ તરંગ મછવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'કાનન' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. જંગલ આનન કામણ કામિની જંગલ આનન કામણ કામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.જંબાલ જંતુ કાદવ પથ્થર જંગલ જંતુ કાદવ પથ્થર જંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સાક્ષર એટલે ___ શિક્ષિત અજ્ઞાની અશિક્ષિત જ્ઞાની શિક્ષિત અજ્ઞાની અશિક્ષિત જ્ઞાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. સુધા અમી ગરલ પીયૂષ સુધા અમી ગરલ પીયૂષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP