શબ્દભેદ
‘સ્નપિત’ શબ્દનો અર્થ જણાવો.

નવડાવેલું
રાજા
ઘરડું
સેનાપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દભેદ
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

વઘૂ - વહુ
વધુ – પત્ની
વીરાંગના – બહાદુર સ્ત્રી
વારાંગના - ગણિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દભેદ
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

ખાદ્ય – ખવાય એવું
અબજ – સો લાખની સંખ્યા
ખાધ – ખોટ
અજબ - નવાઈ ઉપજે એવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દભેદ
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. :

નસો – પરિચારિકા
ભુવન – જગત
નશો – કેફ
ભવન – ગૃહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દભેદ
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખાટો વિકલ્પ શોધો.

ગૂણ - કોથળો
દ્વિપ - હાથી
દ્વીપ - સાગર
ગુણ - તાસીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દભેદ
આપેલ શબ્દનો અર્થ (શબ્દ સમજૂતી) દર્શાવો. - સુષમા

લાચાર
વીરાંગના
સૌંદર્ય
અવાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP