સામાન્ય જ્ઞાન (GK)
સ્વાતંત્ર્યોત્તરકાળ(1953)માં સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ વધુ વ્યાપ બનાવવા માટે કેન્દ્ર રાજ્ય કક્ષાએ કઈ સંસ્થા રચવામાં આવી ?
સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય સંવિધાન (બંધારણ) માં અસ્પૃશ્યતા નાબૂદી અંગેની જોગવાઇ કયા અનુચ્છેદ (કલમ) માં કરવામાં આવેલ છે ?
સામાન્ય જ્ઞાન (GK)
'સત્યમેવ જયતે' સૂત્ર કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?
સામાન્ય જ્ઞાન (GK)
છત્રીસ બોલમાં સદી કરીને નવો વિક્રમ કોણે રચ્યો ?
સામાન્ય જ્ઞાન (GK)
લક્ષદ્વીપ સમુહના 36 દ્વીપ પૈકી કેટલા દ્વીપ પર માનવ વસ્તી જોવા મળે છે ?