ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની વિદેશનીતિના ભાગરૂપે 1954માં ક્યાં દેશ સાથે "પંચશીલ સિદ્ધાંતો"ની સમજૂતી કરવામાં આવી છે ?

પાકિસ્તાન
ચીન
બાંગ્લાદેશ
શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
તૃતીય એંગ્લો-મૈસુર યુદ્ધ સમયે ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે કઈ સંધિ થઈ હતી ?

પુરંદરની સંધિ
મેંગ્લોરની સંધિ
મદ્રાસની સંધિ
શ્રી રંગપટ્ટનમની સંધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે જણાવેલ સંતોને તેમની ફિલસુફી સાથે યોગ્ય રીતે જોડો.
સંત
a) રામાનુજ
b) ચૈતન્ય
c) શંકરા
d) કબીર
ફિલસૂફી
1) અદ્વૈત્ય ફિલસૂફી
2) નિર્ગુણ ભક્તિ
3) વિશિષ્ટાદ્વૈત ફિલસૂફી
4) ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય

a-3, b-4, c-1, d-2
a-3, b-2, c-1, d-4
a-1, b-4, c-3, d-2
a-2, b-1, c-4, d-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ?

જ્યોતિબા ફૂલે
સ્વામી શ્રદ્ધાનંદ
દયાનંદ સરસ્વતી
લાલા હંસરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP