ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્નેહી પરમારનું જન્મસ્થળ જણાવો. ફોજીવાડા સનાળિયા નાકોડા હરસોલ ફોજીવાડા સનાળિયા નાકોડા હરસોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતીમાં સૌ-પ્રથમ 'ભણકારા' એ સોનેટ સંગ્રહના લેખક નીચેનામાંથી કોણ ? ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ જયંત પાઠક બ. ક. ઠાકોર ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ જયંત પાઠક બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે અભિરૂચિ જાગે એ માટે 'આસ્વાદ', 'સંસ્કાર' અને 'દીક્ષા' પરીક્ષાઓ યોજે છે? ગાયત્રી પરિવાર ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતી સાહિત્ય પરિષદ સ્વામિનારાયણ સંસ્થા ગાયત્રી પરિવાર ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતી સાહિત્ય પરિષદ સ્વામિનારાયણ સંસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ સાહિત્ય કૃતિઓમાં કયું જોડકું સાચું નથી ? રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ) કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ) કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' - ના લેખક કોણ છે ? નારાયણ દેસાઈ મહાદેવ દેસાઈ મકરંદ દેસાઈ ઝીણાભાઈ દેસાઈ નારાયણ દેસાઈ મહાદેવ દેસાઈ મકરંદ દેસાઈ ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખંડકાવ્યના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે ? કાન્ત કલાપી ન્હાનાલાલ બ. ક. ઠાકોર કાન્ત કલાપી ન્હાનાલાલ બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP