સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ‘હામ’ ઠંડું હિંમત પવન સોનુ ઠંડું હિંમત પવન સોનુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'વ્રણ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. ઘા વાચા જશ તુચ્છ ઘા વાચા જશ તુચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.પર્યક પલંગ પ્રવાસ સુધી સંપૂર્ણ પલંગ પ્રવાસ સુધી સંપૂર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'કાનન' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. કામિની કામણ જંગલ આનન કામિની કામણ જંગલ આનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘અગ્નિ’નો સામાનાર્થી નથી ? પાવક અનિલ વહિન વૌશ્વાનર પાવક અનિલ વહિન વૌશ્વાનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.જંબાલ જંગલ કાદવ પથ્થર જંતુ જંગલ કાદવ પથ્થર જંતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP