ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?

ગરબી એ પુરુષોનું નૃત્ય છે.
ગરબી એ સ્ત્રીનું નૃત્ય છે.
ભક્તકવિ દયારામે ગરબીની રચનાઓ કરેલી.
ગરબો એ સ્ત્રીનું નૃત્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય નથી ?

વડોદરા આસપાસના તડવીઓનું-માંડવા નૃત્ય
દક્ષિણ ગુજરાતના હળપતિઓનું તુર નૃત્ય
આપેલ તમામ
બળિયાદેવને રિઝવવા કે હોરામણું કરવા થતું નૃત્ય-કાકડા નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતમાં મનાવાતા વિવિધ ઉત્સવો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

રવેચીનો મેળો - રાપર
ગોળ ઘોડીનો મેળો - સુરત
માણેકઠારીનો મેળો - રૂપાલ
ગાય ગોહરીનો મેળો - દાહોદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શીખામણિયો' તરીકે ઓળખાતા હતા ?

મણિશંકર ભટ્ટ
ડાહ્યાભાઈ ધોળશાજી
નૃસિંહ વિભાકર
ફુલચંદ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP