સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) પ્રગલ્ભ - શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. દયાળુ સ્વાર્થી પાકટ ઠસ્સાદાર દયાળુ સ્વાર્થી પાકટ ઠસ્સાદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. લબ બોસા ચૂમી ચુંબન લબ બોસા ચૂમી ચુંબન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ભેષજ આસ્વાદ ભેંસ ઓસડ વેશ આસ્વાદ ભેંસ ઓસડ વેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ ઉપવાત શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો. ઉપેક્ષા અનિલ આનલ વાતચીત ઉપેક્ષા અનિલ આનલ વાતચીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? ભરથાર કંથ ધવ વ્રણ ભરથાર કંથ ધવ વ્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ગંજન અહોભાવ તિરસ્કાર ક્ષમાપના મનોવ્યથા અહોભાવ તિરસ્કાર ક્ષમાપના મનોવ્યથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP