GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સને 1961 માં ___ એ અવકાશયુગમાં સહુપ્રથમ માનવી (અવકાશયાત્રી) શ્રી ___ ને મોકલ્યા હતા. જાપાન, ટાકોઈ યાકામા રશિયા, યુરી ગેગેરીન અમેરિકા, નિલ આર્મસ્ટ્રોન્ગ ફ્રાન્સ, માર્કોપોલો જાપાન, ટાકોઈ યાકામા રશિયા, યુરી ગેગેરીન અમેરિકા, નિલ આર્મસ્ટ્રોન્ગ ફ્રાન્સ, માર્કોપોલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) રૂઢિપ્રયોગનો અર્થ લખો : ખાટું મોળું થવું બગડી જવું યોગ્ય થવું દૂધ મેળવવું દહીં બનાવવું બગડી જવું યોગ્ય થવું દૂધ મેળવવું દહીં બનાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સામાનાર્થી શબ્દ લખો : તથ્ય હકીકત દાખલો સાબિતી દલીલ હકીકત દાખલો સાબિતી દલીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સર્ટીફાઈડ બીજની ટેગનો રંગ કયો હોય છે ? કાળો લીલો સફેદ ભૂરો કાળો લીલો સફેદ ભૂરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેનામાંથી કયું નિંદણ બહુવર્ષિય છે ? સામો ભૂમશી ધરો ભોંય પાથરી સામો ભૂમશી ધરો ભોંય પાથરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) કયા પાકના ખેતરમાં બ્લુ ગ્રીન આલ્ગી વાતાવરણમાં રહેલો નાઈટ્રોજન ખેંચે છે ? બટાટા ઘઉં મગ ડાંગર બટાટા ઘઉં મગ ડાંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP