કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
વિશ્વ શિક્ષક દિવસ 2022ની થીમ 'ધ ટ્રાન્સફોર્મેશન ઓફ એજ્યુકેશન બિગીન્સ વિથ ટીચર્સ' છે.
એક પણ નહીં
વિશ્વ શિક્ષક દિવસ 5 ઓક્ટોબરે મનાવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં 2020નો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર કોને એનાયત કરાયો ?

આશા પારેખ
હેમા માલિની
જયા બચ્ચન
માધુરી દિક્ષિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
2 ઓક્ટોબર કયો દિવસ મનાવાય છે ?

આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ
મહાત્મા ગાંધી જયંતી
લાલ બહાદુર શાસ્ત્રી જયંતી
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP