સામાન્ય જ્ઞાન (GK)
ભારત-ચીન યુદ્ધ -1962 સમયે ભારતના આર્મી ચીફ કોણ હતા ?

સ્વરણસિંહ
વી.કે. ક્રિષ્ના
બી.એમ. કૌલ
કૈલાસનાથ કાત્જુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) બાંગ્લાદેશ
b) કેનેડા
c) ચિલી
d) ઈરાન
1) ડૉલર
2) રિયાલ
3) ટાકા
4) પેસો

a-1, c-3, d-4, b-2
c-3, d-1, a-2, b-4
d-1, b-2, c-4, a-3
b-1, a-3, c-4, d-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કઈ કૃતિ મહાન ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી વરાહ મિહિરની નથી ?

બૃહતજાતક
યોગયાત્રા
બૃહતસંહિતા
બ્રહ્મકૂટ સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જાયન્ટ મીટરવેવ રેડિયો ટેલિસ્કોપ (GMRT) ક્યા રાજ્યમાં સ્થિત છે ?

ઓડિશા
ગુજરાત
મહારાષ્ટ્ર
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP