ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાબુ માતાજીના ચોકમાં ખેલાતી ભવાઈમાં ખેલ કરતો અને સ્ત્રીનો પાઠ ભજવતો, એના અભિનયથી ખુશ થઈ છોકરાઓએ તેનું નામ શું પાડ્યું હતું ? ઉર્વશી સુંદરી વીજળી ગૌરી ઉર્વશી સુંદરી વીજળી ગૌરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કૂંપળ ફૂટ્યાની વાત' કોની નવલકથા છે ? વર્ષા અડાલજા મહેન્દ્ર મેઘાણી દિલીપ રાણપુરા રતિલાલ બોરીસાગર વર્ષા અડાલજા મહેન્દ્ર મેઘાણી દિલીપ રાણપુરા રતિલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આખો-એક અધ્યયન'- વિવેચન કોનો સંગ્રહ છે ? સુંદરમ્ ઉમાશંકર જોશી ગોવર્ધનરામ ત્રિપાઠી ઝવેરચંદ મેઘાણી સુંદરમ્ ઉમાશંકર જોશી ગોવર્ધનરામ ત્રિપાઠી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ફાંકડો ફિતૂરી’ રમૂજી ફિલ્મ કોના નાટક પર આધારિત છે ? પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ૨.વ. દેસાઈ જયંતિભાઈ પટેલ પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ૨.વ. દેસાઈ જયંતિભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સમાજ સુધારા માટે જાણીતાં દુર્ગારામ મહેતાનો જન્મ ક્યા થયો હતો ? આણંદ અમદાવાદ ભરૂચ સુરત આણંદ અમદાવાદ ભરૂચ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તિલક કરતાં ત્રેપન થયાં, જપમાળાનાં નાકાં ગયાં' - આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે ? શામળ પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો શામળ પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP