ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘જાણી લે જગદગુરુ જગદીશ, શીશ નામાવ તેને પાય રે.’ - આ પંક્તિમાં કયો અલંકાર રહેલો છે ? યમક અન્યોક્તિ પ્રાસસાંકળી ઉત્પ્રેક્ષા યમક અન્યોક્તિ પ્રાસસાંકળી ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પુત્રૈષણા' ની સંધિ છૂટી પાડો. પુત્ર + ઐષણા પુત્ર + એષણા પુત્રે + ષણા પુત્રૈ + ષણા પુત્ર + ઐષણા પુત્ર + એષણા પુત્રે + ષણા પુત્રૈ + ષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "મીનાક્ષી ભવિષ્યમાં સારી લેખિકા બનશે’’ - આ વાક્ય કયા પ્રકારનું છે ? નિર્દેશાર્થવાક્ય વિધ્યર્થવાક્ય આજ્ઞાર્થવાક્ય સંભવનાર્થવાક્ય નિર્દેશાર્થવાક્ય વિધ્યર્થવાક્ય આજ્ઞાર્થવાક્ય સંભવનાર્થવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : 'દરિયાના મોજાં જેવો વિચાર પસાર થઈ ગયો.' અનન્વય રૂપક ઉપમા શ્લેષ અનન્વય રૂપક ઉપમા શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સર્વત્ર વ્યાપેલી હવાને આપણે અનુભવી શકીએ છીએ પણ જોઈ શકતા નથી' વાક્યમાંથી સંયોજક શોધો. પણ સર્વત્ર આપણે છીએ પણ સર્વત્ર આપણે છીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કૌમુદી' શબ્દનો પર્યાયવાચી જણાવો. કુંપળ ડાળી ચાંદની રાત્રી કુંપળ ડાળી ચાંદની રાત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP