ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1965માં એશિયાના પ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોનની સ્થાપના ___ માં થઈ. કોલંબો ઢાકા કંડલા કરાંચી કોલંબો ઢાકા કંડલા કરાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કૃષિ અને આનુષાંગિક પ્રવૃત્તિઓનો વાર્ષિક વિકાસ દર કેટલો મળે તો ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ જાળવી શકાય ? 6 ટકા 4 ટકા 10 ટકા 8 ટકા 6 ટકા 4 ટકા 10 ટકા 8 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) મ્યુચ્યુઅલ ફંડ ઉપર કોનું નિયંત્રણ હોય છે ? RBI આપેલ પૈકી કોઈ નહીં IRDA SEBI RBI આપેલ પૈકી કોઈ નહીં IRDA SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નાબાર્ડની સ્થાપના કઈ પંચવર્ષીય યોજના સમયે થઈ હતી ? પાંચમી પંચવર્ષીય યોજના છઠ્ઠી પંચવર્ષીય યોજના સાતમી પંચવર્ષીય યોજના ચોથી પંચવર્ષીય યોજના પાંચમી પંચવર્ષીય યોજના છઠ્ઠી પંચવર્ષીય યોજના સાતમી પંચવર્ષીય યોજના ચોથી પંચવર્ષીય યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કઈ કાનૂની અથવા સંવૈધાનિક સંસ્થા નથી ? રાષ્ટ્રીય વિકાસ પરિષદ કેન્દ્રિય તકેદારી આયોગ સંઘ લોક સેવા આયોગ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા રાષ્ટ્રીય વિકાસ પરિષદ કેન્દ્રિય તકેદારી આયોગ સંઘ લોક સેવા આયોગ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) માનવવિકાસ સૂચકઆંકના નિર્ધારકોમાં નીચેનામાંથી કયું પરિમાણ સમાવિષ્ટ નથી ? શિક્ષણ અપેક્ષિત આયુષ્ય માથાદીઠ આવક બાળ મૃત્યુ શિક્ષણ અપેક્ષિત આયુષ્ય માથાદીઠ આવક બાળ મૃત્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP