GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ગુજરાતના મીનળ મહાદેવિયા કયા નૃત્ય સાથે સંકળાયેલા છે ? ભરતનાટ્યમ મણિપુરી કુચીપુડી કથક ભરતનાટ્યમ મણિપુરી કુચીપુડી કથક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) કયા ભારતીય ગણિતશાસ્ત્રીએ પાઈ(π)ની કિંમત 22/7 થાય તો શોધ્યું હતું ? ભાસ્કરાચાર્ય વરાહમિહિર બ્રહ્મગુપ્ત આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય વરાહમિહિર બ્રહ્મગુપ્ત આર્યભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નીચું કામગીરી લિવરેજ એ શું દર્શાવે છે ? નાણાકીય ખર્ચનું ઓછું પ્રમાણ સ્થિર ખર્ચનું વધુ પ્રમાણ સ્થિર ખર્ચનું ઓછું પ્રમાણ નાણાકીય ખર્ચનું વધુ પ્રમાણ નાણાકીય ખર્ચનું ઓછું પ્રમાણ સ્થિર ખર્ચનું વધુ પ્રમાણ સ્થિર ખર્ચનું ઓછું પ્રમાણ નાણાકીય ખર્ચનું વધુ પ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ___ એ માનવસંપત્તિને ધંધાકીય એકમમાં વિશેષ મહત્ત્વ આપવાની હિમાયત કરી હતી. હેનરી ફેયોલે ફેડરીક ટેલરે જ્યોર્જ આર. ટેરી પીટર એફ. ડ્રકરે હેનરી ફેયોલે ફેડરીક ટેલરે જ્યોર્જ આર. ટેરી પીટર એફ. ડ્રકરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભરતી પ્રક્રિયા નીચેનામાંથી એક સાથે સંબંધિત છે. ઉમેદવારોનો સેતુ ઊભો કરવો અરજીઓ પ્રાપ્ત કરવી યોગ્ય ઉમેદવારને પસંદ કરવો આપેલ પૈકી એક પણ નહીં ઉમેદવારોનો સેતુ ઊભો કરવો અરજીઓ પ્રાપ્ત કરવી યોગ્ય ઉમેદવારને પસંદ કરવો આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) તિજોરી બિલો (Treasury Bills)ના સંદર્ભમાં નીચેનામાંથી ક્યું વિધાન ખોટું નથી ? તે શૂન્ય કૂપન બોન્ડ છે. તે ટૂંકાગાળા માટેનું નાણાકીય સાધન છે. તે નાણાં બજાર સાથે સંકળાયેલ છે. આપેલ તમામ તે શૂન્ય કૂપન બોન્ડ છે. તે ટૂંકાગાળા માટેનું નાણાકીય સાધન છે. તે નાણાં બજાર સાથે સંકળાયેલ છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP