GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) કયા મોગલ બાદશાહે મહાભારત, રામાયણ, ભગવદ્દગીતા, અથર્વવેદ વગેરે ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક સ્વતંત્ર ખાતાની રચના કરી હતી ? ઔરંગઝેબ અકબર જહાંગીર શાહજહાં ઔરંગઝેબ અકબર જહાંગીર શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) A અને B એક કામ અનુક્રમે 6 અને 12 દિવસમાં પૂરું કરે છે. બંને ભેગા મળીને તે કામ શરૂ કરે છે. પરંતુ કામ પૂરું થવાના 3 દિવસ પહેલાં A કામ છોડી દે છે. તો કેટલા દિવસમાં કામ પૂરું થશે ? 5 દિવસ 4 દિવસ 6 દિવસ 7 દિવસ 5 દિવસ 4 દિવસ 6 દિવસ 7 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ‘વિકાસની એક દિશા' આ કૃતિ કોની ? શ્યામાપ્રસાદ મુખર્જી ગાંધીજી નરેન્દ્ર મોદી પંડિત દીનદયાળ શ્યામાપ્રસાદ મુખર્જી ગાંધીજી નરેન્દ્ર મોદી પંડિત દીનદયાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતમાં રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ક્યા શહેરમાં આવેલું છે ? જયપુરમાં ભોપાલમાં પાટણમાં સાલારગંજમાં જયપુરમાં ભોપાલમાં પાટણમાં સાલારગંજમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) "The Computer' ને 'THE COMPUTER" માં બદલવા માટે ___ છે. ટોગલ કેસ અપર કેસ લોઅર કેસ ટાઈટલ કેસ ટોગલ કેસ અપર કેસ લોઅર કેસ ટાઈટલ કેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતનો ‘પ્રજાસત્તાક દિવસ" એ ભારતના કયા રાજ્યનો સ્થાપના દિવસ પણ છે ? આસામ ઓડિશા અરુણાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ આસામ ઓડિશા અરુણાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP