સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 19683 નું ઘનમૂળ = ___ 27 23 17 37 27 23 17 37 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે. જો અંકની અદલાબદલી કરવામાં આવે તો મળતી સંખ્યા નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 36 જેટલી નાની બને છે. તો તે મૂળ સંખ્યા કઈ ? 52 42 32 62 52 42 32 62 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 64 ના ઘનમૂળનું વર્ગમૂળ જણાવો. 4 8 1 2 4 8 1 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 3600ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણધન સંખ્યા બને ? 300 50 9 450 300 50 9 450 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 હેકટર બરાબર કેટલા અર થાય ? 1000 10 1 100 1000 10 1 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 5/2x - 7 માં ચલનો ઘાતાક ___ છે. 5/2 5 7 1 5/2 5 7 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP