GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ઊંચા દેવાં - ઇક્વિટીનો ગુણોત્તર નીચે પૈકીના એક જોખમને સ્પષ્ટ કરે છે.

બજાર જોખમ
ધંધાકીય જોખમ
નાણાકીય જોખમ
કિંમતનું જોખમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
નીચું કામગીરી લિવરેજ એ શું દર્શાવે છે ?

સ્થિર ખર્ચનું વધુ પ્રમાણ
નાણાકીય ખર્ચનું ઓછું પ્રમાણ
સ્થિર ખર્ચનું ઓછું પ્રમાણ
નાણાકીય ખર્ચનું વધુ પ્રમાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
નીચેનામાંથી કઈ ઘટના ભારતમાં 1984 માં બનેલી નહીં ?

શ્રીમતી ઈંદિરા ગાંધીની હત્યા
ભૌપાલમાં યુનિયન કાર્બાઈડ ગેસ દુર્ઘટના - 2500ના મોત
મીરા સાહેબ ફાતિમા બીબી સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ
ઓપરેશન બ્લૂ સ્ટાર - અમૃતસર સુવર્ણ મંદિરમાં ભારતીય સેનાનો પ્રવેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ભારતમાં ખનિજ સંદર્ભે નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે ?

જસત - તમિલનાડુ, ઉત્તરાખંડ
હીરા - ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ
સોનું - કર્ણાટક, આંધ્ર પ્રદેશ, બિહાર
આરસપહાણ - રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ભારતમાં ડિપોઝીટરી અને કસ્ટોડિયન સેવાઓ માટે ડિપોઝીટરીસ્ એક્ટ કયા વર્ષમાં અમલમાં આવ્યો હતો ?

જૂન 1996
જૂન 1999
ઓગસ્ટ 1999
ઓગસ્ટ 1996

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP