કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 1971માં 'રામસર કન્વેન્શન' આ દેશમાં યોજાયું હતું ? સ્પેન કઝાકિસ્તાન ઈરાન ઈરાક સ્પેન કઝાકિસ્તાન ઈરાન ઈરાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કોલસામાંથી વિદ્યુત પેદા કરનારો પ્રથમ આરબ દેશ કયો બન્યો ? ઓમાન UAE સાઉદી અરેબિયા કુવૈત ઓમાન UAE સાઉદી અરેબિયા કુવૈત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'સોરઠ બાવની' નું સર્જન કોણે કર્યું છે ? એક પણ નહીં દુલાભાયા કાગ રમેશ પારેખ ઝવેરચંદ મેઘાણી એક પણ નહીં દુલાભાયા કાગ રમેશ પારેખ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ક્રિકેટર પાર્થિવ પટેલે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પાર્થિવ પટેલની કેપ્ટનશીપ હેઠળ ગુજરાત કયા વર્ષમાં રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બન્યું હતું ? 2015 2018 2017 2016 2015 2018 2017 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ, 2013 અંતર્ગત કયું રાજ્ય ગ્રામીણ ક્ષેત્રમાં સૌથી વધુ કવરેજ ધરાવે છે ? ગુજરાત ઝારખંડ બિહાર મણિપુર ગુજરાત ઝારખંડ બિહાર મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ (ઇન્ટરનેશનલ સિવિલ એવિયેશન ડે) ક્યારે મનાવાય છે ? 8 ડિસેમ્બર 6 ડિસેમ્બર 7 ડિસેમ્બર 9 ડિસેમ્બર 8 ડિસેમ્બર 6 ડિસેમ્બર 7 ડિસેમ્બર 9 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP