Gujarat Police Constable Practice MCQ Part - 4
ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973 કાર્યવાહીને લગતા કાયદામાં નીચેના પૈકી કઈ બાબતની જોગવાઈ નથી ?

ન્યાયિક કાર્યવાહી અંગે
ગુનાઓની સુનાવણી અંગે
લગ્ન વિધિની કાર્યવાહી અંગે
ભરણપોષણ અંગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
બાર વર્ષથી નાની વયના બાળકોને તેમના મા-બાપ દ્વારા ખુલ્લમાં ત્યજી દેવાના અપરાધમાં IPC - 1860ની કઇ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ?

317
311
310
318

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
આસામમાં આવેલ કાંઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણીઓ માટે છે ?

સાબર, વાઘ, કાળિયાર
ગેંડા, જંગલી ભેંસ, હરણ
વાઘ, સફેદ હાથી, દિપડો
હાથી, રીંછ, સૂવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
આત્મહત્યા, ખૂન કે અકસ્માતે મોતની તપાસની રીત અને તેના અહેવાલની જોગવાઈ ક્રિમિનલ પ્રોસિજર કોડ-1973ની કઈ કલમમાં કરવામાં આવી છે ?

175
173
174
176

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP