GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતમાં ડિપોઝીટરી અને કસ્ટોડિયન સેવાઓ માટે ડિપોઝીટરીસ્ એક્ટ કયા વર્ષમાં અમલમાં આવ્યો હતો ? જૂન 1999 ઓગસ્ટ 1996 જૂન 1996 ઓગસ્ટ 1999 જૂન 1999 ઓગસ્ટ 1996 જૂન 1996 ઓગસ્ટ 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) મકાન મિલકતની કરપાત્ર આવકની ગણતરી કરતા, કલમ 24(અ) હેઠળ પ્રમાણિત કપાત ચોખ્ખા વાર્ષિક મૂલ્યના કેટલા ટકા ગણાય છે ? 20% 50% 100% 30% 20% 50% 100% 30% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) જે - તે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની બહાર કરવામાં આવેલ પૂર્તિના (supply) વ્યવહાર માટે કયો કર લાગુ પડે છે ? CGST IGST UTGST SGST CGST IGST UTGST SGST ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતમાં 22 ડિસેમ્બરે કયો દિવસ ઉજવાય છે ? રાષ્ટ્રીય એપીલેપ્સી દિવસ રાષ્ટ્રીય ગણિત દિવસ નિર્ભયા દિવસ ઈન્ડિઅન એરફોર્સ દિવસ રાષ્ટ્રીય એપીલેપ્સી દિવસ રાષ્ટ્રીય ગણિત દિવસ નિર્ભયા દિવસ ઈન્ડિઅન એરફોર્સ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં એક સ્લાઈડના સ્ક્રીન પરથી ખસીને તેને સ્થાને નવી સ્લાઈડ આવવાની ક્રિયાને શું કહેવાય ? સ્લાઈડીંગ ગ્લાઈડીંગ ટ્રાન્સેક્શન ટ્રાન્સમીશન સ્લાઈડીંગ ગ્લાઈડીંગ ટ્રાન્સેક્શન ટ્રાન્સમીશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નીચેનામાંથી વ્યાજસ્તુતિ અલંકાર કયો ? બાપુનું હૃદય ફૂલથીયે કોમળ હતું. વદન સુધાકરને રહું નિહાળી. આ વિદ્યાર્થીને છેલ્લા નંબરના સ્થાન સાથે ગાઢ દોસ્તી થઈ ગઈ છે. નૃપો વિરમ્યા અવ તો મહાલયે. બાપુનું હૃદય ફૂલથીયે કોમળ હતું. વદન સુધાકરને રહું નિહાળી. આ વિદ્યાર્થીને છેલ્લા નંબરના સ્થાન સાથે ગાઢ દોસ્તી થઈ ગઈ છે. નૃપો વિરમ્યા અવ તો મહાલયે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP