સંસ્થા (Organization)
વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થા અને તેનું વડુમથક અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

UNICEF - લંડન
ILO - જીનિવા
FAO – રોમ
UNESCO - પેરિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
બૌદ્ધિક સંપત્તિ (ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટીઝ) સંબંધમાં વૈશ્વિક સ્તરે કઇ સંસ્થા કાર્યરત છે ?

વિપ્રો (WIPRO)
યુનેસ્કો (UNESCO)
ઈફલા
ફિડ (FID)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજિયોનલ કો-ઓપરેશન (સાર્ક) માં કયું રાષ્ટ્ર સભ્ય નથી ?

ભારત
નેપાળ
ચીન
પાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
સલીમ અલી સેન્ટર ફોર ઓર્નિથોલોજી એન્ડ નેચરલ હિસ્ટ્રી (SACON) ક્યાં આવેલું છે ?

વિશાખાપટ્ટનમ
ચેન્નાઈ
પણજી
કોઇમ્બતુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
નીચેના પૈકી કઈ સંધિ વિશ્વ બેંકને ત્રીજા પક્ષકાર તરીકે સામેલ કરે છે ?

ભારત - પાકિસ્તાન નદીના પાણીની સંધિ
ભારત - યુ.એસ. પરમાણુ સંધિ
ભારત - શ્રીલંકા સંધિ
ભારત - નેપાળ વેપાર સંધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP